ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કડી અને વિસનગર પંથકમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સ્વીટ્સ અને નમકીનની દુકાનોમાં તપાસ કરાઈ હતી. 10 જેટલી જગ્યાએથી વિવિધ ખાણીપીણીની ચીજ વસ્તુના 22 નમૂના લેવાયા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ,મહેસાણા,રેડ,વિસનગર,કડી,Department of Food and Drugs,Mehsana,Red,Visnagar,Kadi,
0 Comments